ગૌ ,ચોખા ને બાજરો
==============
હવે આ ગૌ ચોખા ને બાજરો અંદરો અંદર લડી મરે
પાત્રની જગ્ગા તો એક છે ને  નોખા થવાની વાત છે
સ્વાદ સૌના એક સરખા નથી ને સ્વાદની મારા મારી
ગુણધર્મ પેટ ભરી ભૂખ સંતોષવી લડવાની વાત કેવી ?
સૌએ દાનત પાત્રની બહાર જઇ રહેવાની  કરો પછી
જુઓ પાત્રને પ્રેમ, બંદુક મુકી લૈ ફૂલ પાત્ર સજાવ છે
વાહ સોય દોરા લઇ સાંધો સહવાસ,હેતના ટાંકે ચાદર
ગૌ ચોખા ને બાજરે,પાત્ર પામે પરીકમ્માં પામે આદર
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
Advertisements