67  અંકો પબ્લીશ થયા
=========
પાંસઠ અંકો પબ્લીશ થયા જોઈ મેં
પાછલા અંકોની અનુક્ર્મણીકા જોઈ
ઈર્ષાની ટીપ્પણીઓ આલેખાયેલી
ઈર્શાઓ વજૂદ વગર અહમ ભરેલી
ટિપ્પણી મૂલવવાનાં કારણો કાચાં
વર્તન વહેવાર નિજના રહયા હતાં
ધમ પછાડા જે  બહુજ  અન્યાયના
જ્યા ન્યાયને પોતાની ઓળખ હતી
ઇતીયાસ ઉધાર બાજુએ જ લખાયો
જમા ઝગડા,કંકાસ,છળ.કપટ ભરેલો
67 અંકોની પ્રતો મજબુરીમાં વાંચીને
મેન્ડેદરી ઓવરોમાં જીતવા હવાતિયાં
પરિણામ જે આવવું હોય તે આવે જયાં
અનુભવો આ રમતનાં મેચ વિનર બન્યાં
બાળ પણાની રમત જેવા નાં રહ્યાનું દુખ
નદીની રેતમાં ઘર બાંધ્યા ભાગ્યાંનું સુખ
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ
Advertisements