ઘરનો ઘરોબો
===========
એકાંત પી પી ઓરડો ડૂમો ભરતો ગયો
કોલાહલ ઘરના દરવાજે ઇન્ત્જારે  ઉભો
આવ્યા સ્વપ્નો જ્યારથી સોફો શાંત બેઠો
ભૂખ રસોડામાં ખાલી થાળીઓ શણગારે
મા દીકરાને પૂછતી કયું બનાવું શાક આજે
પૂત્ર ચહલ પહલના દિવસો યાદ કરતી બેઠી
ડ્રેસ બેગ કિતાબો કરે ઇન્જાર સ્કૂલે જવા ને
દોરી બૂટની, પોલીશ નો  સગળો નીસાશો
દરરોજનું બારણું ચિંતામાં મોડું થયું સ્કુલેથી
પીરસાવા ભોજને ઉભો ‘માં’ના ઘરનો ઘરોબો
રાહ જોતી માત દીકરાની સ્કોલેથી આવવાની
કોલબેલનો શ્વાસ  સ્વીચે માતાનાં ઈન્તજારનો
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
Advertisements