સમય ઓળખવો અઘરો છે
===============
ગરીબો નામે સત્તા સમ્પત્તી અમીરી ને હવસ માલેતુજાર થતી જાય છે
કલા સાધના સ્વમાન અભિવ્યક્તિ ને ગરીબી ગુલામીનાં ઘર ખખડાવે
બચાપણ રમતિયાળ જુવાનીએ જમણવાર બુઢાપે ઢસડાવું નેમ જો હોય
દેશ રાષ્ટ્ર કે માનવમૂલ્યોનું જતન વાગ્યા પછીનું જ્ઞાની વેણ નકામા હોય
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
Advertisements