મુલ્યોનુ મહા ભીનીષ્ક્રમણ
=================
સંજય મહાભારતનો અરીસો ધ્રુતરાષ્ટ્રને સમજાવે
ને અંધ માણસનાં ચક્ષુ સંસ્કૃતિના મુલ્યોને મ્હાલે
પત્થરો તુટ્તા સમયના પ્રહારથી ભેખડોના અહીં
શીલ્પ હથોડી પ્રહારથી ટાંક્ણે ઘડે ઈશ્વરને અહીં
પ્રતિબીમ્બો ઘરબાયેલા છે જન્મો પહેલાનાં જયાં
ભેખડોમાં પત્થરો ની મુરતીઓ સંગ્રેલી હશે ક્યાંક
દટાઈ ગયાં આખાં મોહન જો-દડો નગર અવશેષે
પ્રમાણ દરિયામાં પગદન્ડીઓ મન્ઝીલે પહોચવાની
અહી છે ઉભો નગરો અણુબોમ્બના ધડાકે તુટવાને
સન્સ્કૃતિનું ઉચ્ચ છે પ્રમાણ ગતિ પામવાને પ્રકૃતિને
વાહ રે ભાગ્યની આવૃત્તિ ને મળશે વેગ વિશ્વાસી
પ્રગતિ પન્થે મુલ્યોનુ મહાભીનીષ્ક્રમણ  ઉત્સાહી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
Advertisements