ગરજની, અક્કલ ગુલામી કરે
=============
દિવસ સોળે કળાએ ખીલ્યા પછી
ગયો દિન આથમી  કે  રાત પડી
પૂર્ણ કક્ષાએ મોકો મેળવી રસમ સ્વાર્થની
પૂરી કર્યા પછી સંબંધોને અહમની વાત નડી
ગરજની અક્કલ ગુલામી કરે તથ્ય સાચું છે
હરિચંદ્રે સત્ય કાજે  વૈભવની વાટ ત્યાગી
=== પ્રહેલાદભાઈ  પ્રજાપતિ
Advertisements