છુટ્ટા હાથની લ્હાણી
============
કુબેરોના ભંડારો લોકશાહી વચનોથી છલકાઈ રહ્યા છે
તરબતર ભૂખ જનતાની કેટલા હોશથી આરોગી રહી છે ?
વિશ્વાસ મુકેલો વહાણ ચાલકે  દોરી જવા દરિયા પાર
ચાલક તારવાનો શોખીન મઝધારે ડૂબતી ઉગારી નાવ
માલેતુજાર શોધે નિર્ધનને દરિદ્રતાની આડમાં  કરે દાન
મજબૂરી કેવી ગરીબને ધની કરવા શોધતા  માલેતુજાર
વાહ નામો વાહ શોધ્યા અસલી બે નંબરી સુપ્રીમો પાર્ટી પક્ષ
આપો હિસાબ પૂરો આઝાદી પછીનો બાબુ પક્ષ નેતા સંત
રાજનીતિ કરી ભ્રષ્ટ જયચંદ ગદ્દાર ડૈકૈતે ભૂખી ભોળીને લૂંટી
રૈયત બિચારી આઝાદી પછીના તમારા ઘાવે ધીરે ધીરે મરી
ઈશ્વરીય અવતાર છે ‘નમોનો’ તમ કાજ અડીખમ લઇ ઈલાજ
એકમત થઇ કરો બહિષ્કાર આ પાર્ટી પક્ષો ના તોડો સૌ તાજ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
Advertisements