નકલી નેતાનો  નિત્ય ક્રમ
=======
વિપક્ષોના વાંધા  ધોધમાર ધસે યથાવત
આક્ષેપો ભુક્કો થઇ નીરાષ વરે યથાવત
નેતા નીકળે શીના જોરીએ રોજ યથાવત
પાવર પાણી  ફીણ જેમ ઓગળે યથાવત
દોશી દિનચર્યા લઇ નીતિ  બેઠી યથાવત
શગળી દુરાગ્રહી કરામત ધમાલે યથાવત
દહાડે શોરબકોર પડકારે પડઘા યથાવત
દેશ દ્રોહી  સવારી રોજ્મ્દારીએ યથાવત
સંપત્તિની આવન જાવન જીવાડે યથાવત
નેતા થયા  પછીની  દુનિયાદારી યથાવત
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
Advertisements