સેક્યુલરી મુગલાઈ રાજાશાહી …………. [અસાદ્સ ]
==========
ફેરવે સેક્યુલર લોકશાહીને રાજા શાહીમાં
મુગલ શાહી વંશજો રાખે પુરી સંસદને ઝોળીમાં

પૂર્વજે આપ્યાં ગાદી વારસ વારસાઈમાં
આઝાદી મળતાં રાજવીઓનો ફસાવ્યા ગદારીમાં

અનીતી લોકશાહીમાં ભોગવે રજવાડું
મુગલાઈ હકો લૈ રાજ્યાભિષેકે રાજ મ્હાલવામાં

મજાક મશ્કરીએ ગરીબી લડે લશ્કરાઈ
રાજવી લોકશાહી ગૈ મુગલાઈએ કાનૂન કરવામાં

બાપ જાય બેટો આવે લોક્શાહીએ
સેવા નામે ધન્ધો લક્ષ્મીની સંચરાય પરિવારમાં

વારસાને કરવેરા ન ટેક્સ ચિંતાઓ
હથેળીએ ચાંદ બતાવી દેશ ફેરવાય ગરીબીમાં
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 16 /2/2018

Advertisements