વાંચી  લો  કુ કર્મોના ઇતીયાસ
==============
ઇતીયાસી પાનાં બદલી શકાય ને રાજ કરી શકાય
જો હોય ભોળા લોક,ને હોય ‘નમો ‘ નો નીડર નીર્ધાર
છે પુરાવા ઇતિયાસે સંગ્રેલા આ સમયના સથવારે
બોલે પથ્થરે પડેલી લકીરો ને, લખાણો કર્મ કાંડે
ભોગવ્યું જે ઉભું અરીસો લઇ લાખ કોશીસે ધુંધળું
સત્ય પગે પગરખાં ઉભરતાં ન ઘસાતાં સતત ચમકતાં
ભોળી રૈયત બેરહમી સહતી,ઇતીયાસે સગઈ જાળવી
છણાવટ સાચી, દેર પણ અંધેર નૈ, કુ કર્મ ત્યજ્યાં નીચોવી
સમય સાક્ષી છે હણાયા કુકર્મીઓ ધરા પર જેને જાત છેતરી
શક્તિઓ નમાવી જેને જાત ઓળખી વાત ‘નમો’ ની જાણી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
*  ‘નમો’  =  નરેન્દ્રભાઈ મોદીજી
Advertisements