સુપ્રીમ કોર્ટ , યા હાઈ કોર્ટ ની સરકાર વિરુદ્ધ ની ટિપણીયો  વિષે
=================================
આ દેસદ્શ ની  કોર્ટોમોઆ કરોડો કેસો પેન્ડિગ છે અને  વકીલો ના બનેલા આ ઓર્ગેનીઝેશન માં
તેનીજ કપ્રતોના વકીલો અસીલો સાથેનો વહેવાર તથા લેવામાં આવતી અધધ ફીસ નાવિષે વિચારવાને બદલે , તથા આ ઓર્ગેનીઝેશન માં  વકીલો  વાહિયાત  કારણો આપીને એકબીજાને
મદદ કરવા માટે તરીકો પર તરીકો લઇ ને કેસને વર્ષો સુધી લંબાવીને અસીલને થકવી દેતા હોય છે અને જે અસીલ કોર્ટમાં ન્યાય લેવા ગયો હોય છે તેને ધીમી ગતિએ તેનું આદેશ ની કોર્ટો પરથી વિશ્વાસ ઉઠાડી દેવાનો એક વ્યવસ્થિત પ્રત્યન  કરતા હોય છે। પોતાના અંગત કે કોઈ પણ કારણ
સર કોર્ટમાં કેસ ની તરીકો પર તારીક  લેતા હોય છે અને  જજો પણ આ તરીકો મંજુર પણ કરતા હોય છે। આ એક  માત્ર ને માત્ર વકીલોનું  જ ઓર્ગેનીઝેશન બની ગયું છે અને અસીલ નુજ શોષણ
થતું હોય છે , આપ્રવ્રુત્તિ હાઈ  કોર્ટ  કે સુપ્રીમ કોર્ટોના જજોના નાક નીચે અને તેમની હાજરીમાં જ
આવા ખેલો ખેલાય છે છતાં આ જજો તેઓની સામે  કોઈ પગલાં કે અસીલની ચિંતા કરતા નથી એ
હકીકત છે
       આજ કોર્ટોના જજો દેશ  વિરીદ્ધ કે પ્રજા વિરુદ્ધ ની ટિપણનીઓ કે આડકતરી રીતે દેશના
માલેતુજાર ,કે પાર્ટી પક્ષોને પરીક્ષા રીતે મદદ કરીને દેશ ની  શાંતિ કે વિકાસમાં સહભાગી થવાને
બદલે તેમાં  રુકાવટો પેદાકરવાની કોશિશો કરતા હોય છે તેમની ટિપ્પણીઓ દ્વારા જે દેશ ના
હિતમાં કે આમ જનતાના હિતમાં નથી કોર્ટોમાં પડેલા કેસો આ વકીલોની નિરર્થક તારીક  પર
તારીક લેવાથી ન્યાય ની પ્રક્રિયામાંઆ રુકાવટો પેદા કરે છે અને ન્યાયનું  ખૂન થતું દેખાય છે
હાઈ કોર્ટના જજો  કે સુપ્રીમ ના જજો  આ બાબતે જરૂર પોતાની જવાબદારી સાંજે અને પ્રજા
હિતમાં ન્યાય ના  આ ઓર્ગેનીઝેશન પ્રત્યે લોકોને વિસ્વાસનીયતા ઉભી કરાવે
===પ્રહલાદભાઈ  પ્રજાપતિ
Advertisements