રમત બાળક જેવી [ગઝલ-કાવ્ય ]
===========
ડર રહે કયોક મોટો ન થઇ જાઉં
ને રમત બાળકની  છોડી ન દઉં
કુંડાળે રહેવાનાં લક્ષણો કેમ રાખું ?
મુક્ત હરવા ફરવાના પ્રભાવે ફરું
આભટ છેટનાં આભૂષણો રાખી
અહીં મોટા થૈ શુ કામ ફરવુ ભાઈ ?
વેદનાથી મન શુકામ બાળવુ અહીં
જીવન ચર્ય ઘાવમાં શુકામ ઝબોળવું ?
ખુશી  જેવા છીએ તેવા રહેવામાં
હર વેદના  સંસારે કુત્રિમ થવામાં
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝડ ઓન 9/1/2017
Advertisements