સત્ય છુપતું  નથી [ કાવ્ય-ગઝલ ]
==========
ઝૂઠ ને કેટલી નફ્ફટ બુમો પાડવી પડી છે
સત્ય ને છુપાવવા અસત્યતા કરવી પડી છે
ધાર્યુ નથી થઈ શકતું કાયમી તળ પડી છે
આણધર્યુ  કરવાને ન કવાયત કરવી પડી છે
જડી બુટ્ટી રામબાણે સત્ય છુપાવવુ સહેલુ નથી
બંધ આંખે સત્યની ખાતિરદારી કરવી પડી છે
ન જાણે રામ ને રામ કહેવામાં કેમ ઓંખો લડી
વનવાસી સીતાએ અગ્નિ પરીક્ષા કરવી પડી છે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝડ  ઓન 12 / 1 / 2017
Advertisements