ડાયરી ઓ [ ગઝલ-કાવ્યસ ]
=======
ઇતીયાસ હોવાના પૂરાવા છે પાને પાને
અતીતની ડાયરીઓ બેઠી આલેખનો લઇ
નથી આજનો ખેલ આ પરંમપરા છે યુગોથી
રામ,રહીમ,આવવાથી લડવાની પ્રથા ક્યો બંધ થૈ ?
જળ ખડકો પર્વતોની  અડચણો તોડી રસ્તો કરે છે
એક લવ્યતાની સફળતાને ઉબોટો  ક્યાં નડે છે
સમયની અવધીનો કેદી હદ બહાર જૈઈ શકે નૈ
ભલેને વરસોથી બેઠા રસ્તાઓ લાંબી સફરો લૈ
અવતાર લૈ યુગ  પુરુષો અવતરે છે  ધરતી  પર
ડાયરીઓ લખી અવતરણો મૂકે વિશ્વ ફલક પર
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝડ  ઓન  14 / 1 / 2017
Advertisements