ક્રિકેટર[ કોચ ] બોબ-વુલ્મર-શ્ર્ધાજ્લી [ ગઝલ-કાવ્ય]
=============
સ્વાર્થ ના સીમાડે બોબવુલ્મર કેવા
માફીયાઓની જાળમાં કંતાઈ ગયા ?
લીલા છમ મેદાને રણ જેમ સુકાઈ ગયા
બેટ–દડા ના ખેલમાં કોચ કંતાઈ  ગયા
સાક્ષ્ખરતા વિવેચને વગોવાઇ ગયા
ભ્રષ્ટ્રાચારના ભેદે વુલ્મર વીંધાઈ ગયા
ડોન માફિયા સોદાગરી ઓંન્ખે આવી ગયા
સટોડીયાઓની ખેચમખેકમાં પીંખાઇ ગયા
ઢોક પીછોડાની રમતની સમીતી નીમાઈ
તારણ,સુધીની ખેપે વુલ્મર ગયા વિસરાઈ
વેદના વુલ્મરની ને લાગ્યો ઘાવ દુનિયાને
છળ-કપટ ની રેસમો વુલ્મર કંતાઈ  ગયા
શું પડી દુનિયાને ?  જહોગીરી ન્યાય આપે
સૌને પેટ છે કાયદો છે પુસ્તકે સજાવા કાજે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝડ  ઓન 15 / 1 / 2017
Advertisements