અંકોના  અવાજ
==========
મૂડીનું શું વ્યાજ કે શું  વટાવ
અંકો બોલે વધ ગટ નો અવાજ
બોલે ચહેરો ભીતરનો  ભાવ
મોઉનના પડઘે ભીતરનો અવાજ
ત્રણ ઓગળી નો નિર્દેશ ખુદને
સામે પક્ષે ફરિયાદની એક
લાખ છુપાવે ચહેરા સત્યનો કિસ્સો
મોઉન તોડે અહેવાલનો અરીસો
હકીકતમાં સૂરજને દીવો ન ધરાય
જાહો જલાલીના પડઘે પડઘાય
===પ્રહલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝડ  ..26 / 1 /2017
Advertisements