હું જ મને મળતો રહુ
===========
શ્રદ્ધા નામે  પરવાનો છે મળવાને
જે ઇચ્ચા ઈશ્વર પાસે દોરી જાયછે
અનાયાસે જ મળી જાયછે તેના નામે
ઈશ્વરે કદી પોતાની પાસે કસું રાખ્યું છે ?
ઝોઝ્વાઓ પીવાથી તરસ વધુ લાગે છે
પીવાની તરસ કેટલી ચોટદાર હોય છે  ?
વાણી શ્રોતાઓ જકડી રાખવાનું સાધનછે
સાધના શિવાય આ વાતોથી ઈશ્વર મળેછે ?
હું જ મને મળતો રહુછું એમ જેમ ઊંડે ઉતરું
દર્દની દાસ્તાં ત્યજી નિરાકરણની વાવે ઉતરું
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝડ  27 / 1 / 2017
Advertisements