60 70 વર્ષથી મળતાં ચુંટણી નાં લોલીપાપ। … [અસદ્દસ ]
===============
ચુંટણી નાં લોલીપપ વચનો શાને માટે
સત્તા માટે ન સેવા માટે ? છે  લૂંટ માટે
કેવી કાનૂની નરી ઉઘાડી છે લૂંટ ને  છેતર પીંડી
કોર્ટમાં પડકારી ન શકાતી ઇજારાશાહી હાટડી
મૂડી વિનાનો વ્યવસાય માત્ર નફાની ગેરન્ટી
સેવા સત્તામાં રહ્યા શિવાય ક્યા નથી કરાતી ?
છાછ લેવા નીકળેલા નેતા  દુણી સંતાડે છે
પ્રજાને મુર્ખ બનાવવાનો ધંધો બનાવ્યો છે
ચુંટણી લક્ષી વચને  મોટા આશ્વાસને
સભાએ લોકશાહીનાં મઝાકી ભાષણો
પ્રજાને મુર્ખ બનાવી લેવા પાંચ વર્ષની ગેરન્ટી
ખુરશી કાજે  નીકળેલી પક્ષ પાર્ટીની મંડીઓ
===પ્રહલાદભાઈ  પ્રજાપતિ
28 /1/2017
Advertisements