પાણી નાં પગરખાં
===========
ધમ ધોકાર પડી  રહ્યાં પાણીનાં પગરખાં
શુ ? આ દરિયાનાં મૂળ હસે અવકાશમાં ?
સાતેય સમુદ્રનાં જળ વસયાં આકાશ્માં
ચોમાસે વરસાદ મંડરાય છે આકાશમાં
વાદળ ફાટ્યાના કીસ્સા ઘણાય બન્યા
છે પાણીથી નાગરો નાશ થયાના કિસ્સા
દરિયા ધરા પરના શરમાયા છે ઘણીવાર
બારે મેઘ ખાંગા થઈ તાંડવ કર્યાંય ઘણીવાર
ધરાપર ચોમાસે આકાશી દરિયાઓ વરસે
પથરાતાં ચોતરફ લીલીસમ મેદાનો ભૂમિએ
પગરખાં પાણીનાં પધારે  નભ મંડલેથી  ને
સખાવતી ધરે ધરાને જીવતદાની અભયદાનો
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝડ  ઓન 29 / 1 /2017
Advertisements