પ્રશ્નો વિનાની જિંદગી સાવ  કોરી સ્લેટ
=====================
પ્રશ્નો વિનાની જિંદગી સાવ  કોરી સ્લેટ
નીપજ માટે કાગળ ને કલમનું મિલન જરૂરી
વિચાર  ની ધાર બુઠ્ઠી કે નોકીલી નું મહત્વ
પછી, કિન્તુ ઉદ્ભવવાનું ઉતસ્કલન  જરૂરી
નદીનું  વહેવું  અને સાગરનું  કોઠે અફળાવું
ધ્યેય જીવનના પર્યાએ ખડકોનું તૂટવું જરૂરી
ક્રાંતિ ઉત્કાન્તિ સર્જનનું વર્જન જીવન નો પર્યાય
મડદાને દાટ્યા કે દફનાવ્યે હેલ્ડઅપના કરાર
સરળ સીધી સાદી ઠોકર વિનાની સફર નીષ્ઠુર
કાંઈ નહિ તો છેવટે ખુદને ખુદમાં રંજાડી આવ
===પ્રહલાદભાઈ પ્રજાપતિ
Advertisements