અજવાળાં અંઅધરાં ની ચીસો
===================
પડછયા  શબ્દોની જાળમો સંઘરી જો શક્યા  હોત તો
વાદળ છાઇ વર્ષા ને પરસેવે નવરાવી  શક્યા હોત
મોટી ચીસો પડતા  પડઘા બાંધી સંગરી  જો હોત તો
અજવાળાં કે અંધારાની ચીસો શાંભળી  શક્યો હોત
કોરા ભીના તડકાઓ કોઠારે પૂરી જો સંગ્ર્યો હોત તો
અવાજના બઝારે મૌનનાં ગીતો ગુંજી  શક્યો હોત
ભાવના માણી શક્યા કે ભોગવી જો શક્યો હોત તો
જે નથી તેની ખેવના જરૂર પામી  શક્યો હોત
સફરમાં સતત અછતની વર્ષાથી પલળતો દીઠો ન હોત તો
દશાને નિર્દોષ નિખાલસ જીવવાની આદત પડી  હોત
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ  ઓન 8  / 2 /  2017
Advertisements