હવાના ઘર વિશેનાં ચરણ
===========
કોયડા ઉકેલે ઝોઝ્વાના જળ ?
દોડતાં રહ્યા,તૃષા સહારે હરણ
સુકાઈ ગયું શું ઝાડમાંથી ખર્યે પાન
સમય સાથે સૂકાયાં હયાતી તોરણ
પણીમાં પાણી, માટીમાં માટીની તલબ
હવામાં જાણવી જીવવા પાણીની પરબ
હોવાનો જીવ ત્યાં જીવ વિશેની હયાતિ
હરદમ ઘુટાયુ રહસ્ય, દ્વાર બે જન્મ મરણ
પરપોટે પાણીમાં કેદ હવાની સીમિત રેખા
પટાક દૈ ફુટે  આક્રંદે  હયાતીનાં આચરણ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 19 /2 /2017
Advertisements