વેદના સંવેદના
========
હદય ક્મ્પાવી સરકતો જાય નિરન્તર
વણ વિસામે સમય સરકતો અવિરત
વેદના જાગી ખૂલ્યાં લાગણીના દ્વાર
અણધાર્યુ થયા પછી સંવેદના તરબતર
અપેક્ષાઓ જનમ્યા પછીની દોડમાં નર
સુખ-ચેન નિરાંતને લૂંટાવી છોડે છે ઘર
પાણી જેવુ ઘર મળ્યુ ન અપેક્ષાઓથી પર
સેવાળે ચાંટી ગૈ જીન્દગી મ્ર્ત્યુ માગી મર
મારા હાથની વાત હોય તો પાર મુકુ જરૂર
આ જીન્દગી,મોતને ત્યાં ગીરો પડેલી સાંભળ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 20 / 2 / 2017
Advertisements