ધર્મની પરિભાષા અધર્મમાં
===========
રક્ષકે ભક્ષકે સંતે કમાન્ડે લહેરાય છે ધજા
ધાર્મિકતા પ્રસાદ પેટે ને ભેટે વહેચાય કથા
સાધુ સંત મૌલવી બ્લેક કમાન્ડ બંદુકે રખવાળું
આશન,શાશન સત્તા સંપત્તિએ ભક્તો કરે ભેગું

દેશી વિદેશી વાહને નિજ આશે પ્રભુ ભક્તિ પ્રચારે
લોક્દયા જીવ દયા લેબલે ઈશ નામી ખુદાએ કીર્તારી
ભજે લક્ષ્મી જોળીએ ભક્તોને ધૂળ નાખી આંખમાં
પ્રસાદી અર્થોપારજને રાખી આશ્રમો ફૂલ્યા પાંખમાં
આ દોડના પડાવો લક્ષ્મી,વીણ,જોવા ક્યાંય ન મળ્યા
ધાર્મિકતા ઝોળી ભરતી અર્થની માયાવી છે મૂછે ચડી
રસ્તો મેળવી આસ્થાનો રસ્તે પડાવો બોધે નિજ પંથના
ધર્માચાર્યો ભરે ભંડારો શ્રદ્ધા શ્રોતાની લઇ નિજ કાખમાં
સંસારુઃ છોડ્યું નામનું પરિભાષા બદલી માત્ર વહેવારની
ધર્મ કોઈ પણ હોય ચરે સઘળે હિન્દૂ મુસ્લિમ શીખ ઈસાઈ
*** પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 22 /2 /2017
Advertisements