પ્રશ્નો ખુદને
====
શું કર્યું જન્મારા માટે અહીં તમે
નાસ્વંત ઈચ્છાઓ પુચ્છયા કરે

દીવાના થઇ નાવડું લઇ ફર્યા
હલેસો દરિયો ધીમે ધીમે ગળે

મઝધારે દરિયો ઉછાળતો
કિનારો તૂટતો ધીમા મારથી

ખેપ ગુમાવ્યાની ઇચ્ચા કિનારે
તણાય ,ફીણ થઇને વેરાય

સમયે વહી જવાનો પરવાનો
ગળતો રહ્યો શ્વાસો સ્વાસમાં
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 26/2/2017

Advertisements