સાધુતા। …………..!!!!!!!!!!!!!!!
=======
છે ફકીરીની પકડમાં સાધુતા ચડી
છોડી સંસારુઃ સન્યાસીનું ઘર કરી
છે સાધુતા સંસારી ત્યાગની મૂર્તિ
ભગવાં વેશ નિર્મોહી સમજાવતી
ઉજાળવા જગનાં મર્મ તટસ્થ રહી
નાત જાત ધર્મ  ની સીમા છોડી
સમજ ભોખડિએ રસ્તા ગુંચવતા
કરોળિયા મન્સુબે સાધુતા મૂલવતા
સાધુતા બ્રહ્મચર્યની જાણવી કે ત્યાગની ?
નિર્મોહી આરાધનાએ જગને વશ કરી છે
ઈશ્વરી વૃત્તિએ સાધુતાની ઈમારત ચણાય
પાયામાં સંસારી ઈટો ની જમાનત ગણાય
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ  ઓન  27 / 2 /2017
Advertisements