ઓસુઓના હિસાબ
=============
હયાતી આપણી બોલતી સફરમાં ને
ભોગવી રહયા જવાબો છે ભરમમાં

 

સૌને પોતાનીરીતે ચાલતી રસમમાં
છે આપણી સગવડી પ્રથા અમલમાં

 

સમયનું પ્રગતિ પત્રક નિયમિત ક્રમમાં
ઈશ્વરના ઠરાવો ચુકાદા નક્કી દિશામાં

 

જાતને છેતરવા છળના કારનામાંના
બદલા ચૂકવાય છે અહીંના નગરમાં

 

ધુમાડે બાચકાં અસત્યના ઉધામા ને
આવકારે અસત્યનું વળતર વારસામાં

 

હિસાબી ગણતરી મળી સગપણમાં
ઓસુઓની બારાખડી અભ્યાસમાં
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 3 /10 / 2017

Advertisements