પુસ્તક સહ પ્રેમ ભેટ

===============

શ્રી પ્રહલાદભાઈ પુર્ષોત્તમદાસ પ્રજાપતિ અહીં નાગવાસણ ના વાતની તેઓએ લખેલું પુસ્તક , મારો અમેરિકા અને હવાઈ નો પ્રવાસ અને તેમની કવિતાઓ ” તડકો ગાળવાની મજા ” જેનું નામ છે
” પ્રભાવ ” જે નાગવાસણ ની શાળા ને સહ પ્રેમ ભેટ
”          સમોડા કિશાન હાઈસ્કૂલ ને સહ પ્રેમ ભેટ
”           કહોડા હાઈસ્કૂલ કે જ્યા તેઓએ અભ્યાસ કરેલો તેની સ્મૃતિમાં સહ પ્રેમ ભેટ
”         સિદ્ધપુર હાઈસ્કૂલ ને સહ પ્રેમ ભેટ
”          સાર્વજનિક કેળવણી મંડળ મહેસાણા માં હાઈસ્કૂલ ને સહ પ્રેમ ભેટ

Advertisements