આ રચના જે હર્ષદ ભ્રમભટે [ ગાંધીનગર માં સચિવ કક્ષાએ રહી ચૂકેલા છે ] ફેસ બુકમાં થી ચોરી કરી ને તેમના નામે મૂકતાં પકડાઈ ગયા હતા ને મને ખબર પડતા તપાસ કરી ને પૂછ્યું તો માફી માંગેલી અને આવું નહિ કરવાની ખાતરી આપેલી
જેની વિગતો અને લાઈક કરનાર વ્યક્તિઓ ની કોમેન્ટ સાથે મેં ફેસ બુક મૂકી છે અને મારા બ્લોગ પર પણ મેં સાચવેલી છે
લિ.. પ્રહલાદભાઈ પ્રજાપતિ
..
માણસો પહેરા ચોકી કરે ભગવાન ની
મંદિરો ની વાત છે સીડી ધનવાન ની

પથ્થરે કોઈ પહાડો તોડ્યા આજીવનમાં ?
માણસોજ તોડતા ઘડતા અહી ભવનમાં

યાચકો જ આવે લઇ શ્રદ્ધા નાં સમન્સ
કષ્ઠ,ભય ,ડર,યશ,ધન મુરાદોનું સ્થાન

હવાની લહેરખી વિના ઝાડનું હાલે ન પાન
વણ મહેનતે મદદ કરે કયો ભગવાન ?
===પ્રહલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 11/3/2017

Advertisements