અસ્તીત્વ નું યુધ્ધ.
============
અસ્તિત્વનું જોખમ જયાં ઉભું થાય છે
ઉત્ક્રાંતિના સર્જનનો ત્યાં ઢોલ પિટાય છે
દેવ,દાનવ,અસુર,ઇસુ,પયગંબર મૂકી
ગયા,ધર્મ  યુદ્ધનાં જન્મ દાતા બની
બોકો હરમ,ISIS,હિંદુ શીખ ઈસાઈ
એજન્ડા લઇ વિસ્તાર્વાદના યુદ્ધે લડાઈ
વિશ્વ અન્ત છેડે ધસી રહ્યું નવસર્જન કાજે
આદી,ઈવના સર્જન કોલ અંત આરે ગરજે
મુઠી અનાજની ખેપ હવે છે નવસર્જને
કોઠારે શ્વાસો રૂંધાય ભૂખ ભળી અંત કાજે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ 12 /3 2017
Advertisements