છુટવાનો  ખ્યાલ
===========
અહીં હોવા ન હોવાના બોલે પુરાવા
અણસારો અંત સમયે આવી જવાના
ભોગવી મહેફિલ મજાના ભાવમાં
અંતે જઈશું પાછા સજાના ભાવમો
બે ફીકરા થઇ ફર્યા દુનિયા લઈ બાથમાં
પ્રાયચિતે હંમેશા રહ્યા દુનિયાની લાતમાં
અહીં સજાવેલાં સપનો અધૂરા તજ્યાં
ઘર બાંધ્યા તોયે મોતી ન મળ્યાં ઘરમાં
સમય ક્યાં પુછે દ્વાર આવવા જવામાં
ન સમજાતો વહેવાર ખુદાનો સમજમાં
છુટવાનો ખ્યાલ સમય આધારે સમયમાં
ત્યજવા નો સમય બતાવે રસ્તો દિશામાં
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ  ઓન 15/3/2017
Advertisements