પુરાવા ના આધાર
=======
ઇરાદા ન હોય નસીબમાં તેવું  જીવવાના અભરખા
નથી રચાયા ઇતિયાસ પ્રારબ્ધ વિના ભોગવ્યાના
ફળો રાખે  પુરાવા સમયે પાકી ફળવાના
નથી પુરાવા ક્યાંયે નસીબથી વધુ હોવાના
પાણીની સાથે તર્યાના પુરાવા છે પાણીમાં
હવામાં તારવાના પુરાવા ક્યાંયે ન વહેણમાં
અનુસરે અનુભવી  દ્રષ્ટી સાતત્ય મુલવણે
જમ્યા પહેલાના ઓડકાર ન વરે તૃપ્તતાને
રાખે કોર્ટ  જઝ્મેન્ટના આધાર દલીલ પૂરાવે
સમરાંગણ ડેટ પર ડેટ પડે વકીલની વકીલાતે,
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ  ઓન 17 /3/ 2017
Advertisements