કાગળની કસ્તી
==========
તારવી નીચોવી સુકવી છે પોતડી ધોઈને
તાણે વાણે કોરી ને કોરી પોતડી હતી જે
ખોલે  ભેદ,તોડી દીવાલ, સમજને સલામ છે
જાણવો અઘરો છે ઇતિયાસ દીવાલ ભેદીને
ઓફિસે કગળે કલમ ઘસાઈ નિખરે હિસાબે
હીબકે શૈશવ ગીલીદ્ન્ડે ગામ પાદરે સાંભરે
ઠંડક ક્યાં એ’.સી’..મો, વાતાનુકુલિત ઓફિસે
છે મજા માણી ઠંડક વડલાની ખુલ્લી છોયડીએ
સંજોગી સરાણે ચડી ટીપાઈ ઝહળવાની કેડીએ
ઝાઝવા જેવું કહેછે કાગળની કસ્તી સમ જીવીએ

પરવાનગી કઠોરતાએ લીધી દુન્યવી દુનિયા દારીએ
જીવીને મરવું છે અદાથી ચડી ને સમયની સવારીએ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ  ઓન 21 /3/2017
Advertisements