નેટ સાથે  સંજય ની આંખે કોમ્પ્યુટર
=================
સેક્યુલરિ શ્વાસથી તરબતર નીતિ
ધૃતરાષ્ટ્રની ભેદ ભાવ થી પ્રઝળતી
સદી 21મી સ્ક્રીન પર લાખવા ભણી
ગુરુકુળ ટેવ,પાટી/પેન કાગળને ભૂલી
ચીપ થકી કોમ્પુટરે મન થકી ફ્લોપીએ
તથ્યોને કણ કણ સ્ક્રીન પર છે ઓતરી
મોઉસની રફતાર પરખી હાથ અંગુલીએ
દુન્યવી ઇતિયાસી કથની સ્ક્રીને આલેખી
અહેવાલો જગના ચીપે ભરી કણની હેલીએ
ટેકનીક ધુસરે નેટે વાદ વિવાદે આણી સંગ્રિ
સંજય આંખે ધરાતરાષ્ટ સાંભળે યુદ્ધ કહાનીએ
મહાભારત,પૃથ્વીનું પહેલું કોમ્પ્યુટર ભરત ખંડે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઝ ઓન 23 / 3 /2017
Advertisements