માનવ  જાત કેટલી સ્વર્થી છે
================
ભગવાન આગળ આપણ સૌ યાચકો [ ભીખારીઓ ] છીયે છે કોઈ પૂજારી ?
જો ભગવાન પાસે માનવ ઉધ્ધાર, સુખ,સંપત્તિ વૈભવની કળા ગ્યાન શક્તિ
ન હોત તો આપણે યાચકો [ ભીખારીઓ ] તેની પૂજા યાદ કે કરતા ભક્તિ ?
માનવ શક્તિની મર્યાદા શ્રદ્ધાનો અંત જ્યા આવે ત્યાં થી શરૂ થાય દૈવી શક્તિ
પુરાવાનો કોઈ આધાર નહોય ને વણ પુરાવે સાબિત થાય તે  મળે ઈશ્વર શક્તિ
શક્તિ ને કોઈ ચોક્કસ ઘાટ કે ઘર નથી તેજ માં તત્વ અનેક પર્યાયોથી પામતી
ક્યાં કોઈ જોવા મળે છે અવાજનો આકાર ,રંગ ,રૂપ ,વિચારને વાચા થી વાણી
સમદરે હવાના ઘર્ષણે મોંજાને વાણી ને ગતિ ઈચ્છાના પગેરે ઘૂમતો માનવ આદિ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
Advertisements