આદિ અંત ની સડક પર
==============
મને ફરવા દે મારા સજાયેલા રણ મહી
લક્ષ્યને અરમાન સાથે લીધા ચરણ મહી
મૃગ જળ ની તરસ રહેવા દે ઝાંઝવા મહી
સફરની તલપ આલાપવા દે પગરણ મહી
આવન જાવનના રસ્તાઓ નક્કી અહીં
દોડવાની ઝણસ પહેરવાદે ભમરણ મહીં
સ્મૃતિ એ દોડવાદે ગડમથલ ની કેડી મહીં
ઈશારાના આધાર પલાણવાદે ઈગો મહીં
આદી અંત ની સડક પર ચરણ રઝળવાદે
સમયના સરકતા ઝામ પીવાદે સ્મરણ મહી
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 25 / 3 /2017
Advertisements