પ્રજાના માંનામો ઉઠતા સવાલો ?
===================
ચોર , ગુંડા, લુંટેરા,ડકૈત ,બળાત્કારીઓ અસામ્જીક તત્વો મંદિરે જવાથી શું પવિત્ર બની જાય છે ?
શું તેમના પર કોઈ જાતનું દીશારોપણ નકરી શકાય ?
અને માંન્દીર્મો જવાથી મંદિરનું અપમાન કે અપવિત્ર થાય છે ?
કેટલી સ્વાર્થી અને લૂલી બચાવ ગીરી ?
પ્રજાની ઓખમો ધૂળ નાખવાની કદાકીય કેટલી બલાજ્બરાઈ ?
સત્યને શું સત્ય ન કહી શકાય ?

Advertisements