હસ્ત રેખાઓ
=========
બંધ મુઠ્હીમાં રહયા વર્તારા છે મન અમારે
જીવન હસ્ત રેખામાં સમાયું સફર દરબારે
બંધ મુઠ્હીના વર્તારા વદે વાણી સત્ય જાણે
અંધારામાં સુખ દુખ ની ખબરો શકે ઘરબારે
ગભરામણ ડર ભય બંધ મુઠીમાં છુપા બોલે
બહાદૂરી સજાવે જે પાસા ખોલી જીત અપાવે
બંધ મુઠી છે બુદ્ધિ આબરૂનો જ્ઞાન ખજાનો
ખુલ્લી માન વગરનું મ્હેણું સંસારની સખાવતે
ઝાંઝવા સુકા ઝંગલે ફળે તરસતી ન તલપનો
રેખાનો દરિયો નાવ ઉગારે મઝધારથી કિનારે
શું આ શળ હશે બંધ ભાવિ જન્મથી મારણના
કે પછી રાખી છુપી લગામ આ ભવની કિરતારે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 29 /3 /2017
Advertisements