તાજનાં સાક્ષી
=========
સમસ્યાનાં ઉપચાર  જટિલ
રાખે સ્વપ્નો દિલના રન્ગીન
મર્યાદાઓના સારા હાલ હવાલે
દ્રઢતા તોડતાં સ્વપ્નો છે ગમગીન
આંખના અશ્રુમાં લથ પથ થયું
જે  વરસાદમાં કોરુ રહેતૂ તન
સાંજના સૂર્યની લાલિમા બોલતી
રહી સુર્યની વિદાય પાંખતું ગગન
સવાર,બપોર,સંધ્યાની સવારીએ
સફરમાં તાજનાં સાક્ષીનું  જતન
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ 0ન 6 /4 / 2017
Advertisements