સંસ્કૃતિ નું  રહસ્ય
======
કોઠે પડી ગયું છે આ  રોજ  નું  ખાણું
શરીર ટકાવવા નું કે સ્વાસ્થ્યનું ગાણું
ભૂલીએ રોજ  કુદરતી મોજની મહેફિલ
જલ્દી મોટો થવામો ગુમાવીએ ગણિત
સ્નેહની દિવાલો તૂટે રોજ ગામ ભાગળની
કોલાહલે ચણાય દીવાલો નગરમાં નાતની
ઘર નથી રહ્યો,સુખી છીએ ના ડાળે ગવાઇ
લગણીનાં દરવાજે નફ્ફટાઈનાં ઢોળે ભરાઈ
આબરુ માનવતાની છડી પોકારે મહેલે ચડી
સંસ્કૃતીનાં મુલ્યોનું અસ્તિત્વ પાણી પાણી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 11 / 4 / 2017
Advertisements