પ્રશ્નો
=========
સમય નો કયો સમય ?
હવાને કોઇ હદય ખરું ?
સવાર બપોર સાંજ ને
કાયમી કોઇ વતન ખરું ?
પળ પળ ને કોતરી ખાય
ભુખનો કોઈ પર્યાય ખરો ?
સૌનો દસકો એક્વાર આવે
સમયની દાનવીરતાનું સત્ય ખરું
સત્ય તો અરીસાનુ અજોડ
પૂરાવાની જરુર ખરી ?
માગે ને મળે એજ નસીબ
સત્ય શોધવાની જરુર ?
બિમ્બ નાં પડ્છાયા જોયા ?
નિશાની ચોર મૂકે જરુર  જરૂર
સમય ને કોતરતી આ ક્ષણોનો
છે વ્યવહાર પામવા  જેવો જરૂર
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ  ઓન 15 /4/2017
Advertisements