આઈ ટી યુગનું ધુણતું ડોટ. કોમ
===============
જાતાં આવતા સ્વાસમાં ડોટ કોમેં ઘર બાંધ્યાં
દોટ.કોમેં વિન્ડો વસાવી વિશ્વને હાથમાં લીધું
નેટ પર સૌ ડોટ.કોમ ડોટ.કોમેં નામી કરણ કીધું
મોઉસી કંટ્રોલ ડોટકોમ સ્ક્રીને કળસી કરણ કીધું
દિમાગી સદી જગે સ્વીકારી આંગળીએ આવકારી
સીડી ફ્લોપીમાં વિશ્વે પેપરનું ખસીકરણ સ્વીકારી
ડોટકોમ વિશ્વંમાં દોડે સ્ક્રીન પર ભૂગોળ ભણાવે
ડોટકોમને વાયરસી કાટ હેકિંગ કાગારોળ કરાવે
ફ્લોપી સીડી પ્રિન્ટ નૈસર્ગીક એક્ટમાં શૂટઅપ
હિસ્ટ્રી અતીતની હયાતી સ્ક્રીન અરીસે લોડઅપ
કોમ્પુટર હેલ્ડ-અપ વર્જન જમાનતે ડાઉન લોડ
ધુણે સોફ્ટ્વેર I.T.યુગે ડોટ.કોમી વેબ સાઈટે દોટ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 21 /4 /2017
Advertisements