Archive for મે, 2017


ગરીબી અને ગરીબોના દલાલોને ઓળખો
================
દોઢ કરોડની વૈભવી કારમાં યાત્રાએ નીકળેલા અલ્પેશભાઈ ક્યહાં ઓબીસી લોકોનું ભલું કરવા નીકળ્યા છે અરે આ લોકો ઓબીસી કે ગરીબ માણસોનું ભલું કરતા કરતા પોતે કેવા માલદાર થઇ જાયછે ખરેખર આદેશના ગરીબો અને બધી જાતિઓએ સમજવાનો સમય પાકી ગયો છે આવા લોકોને ઓળખવા અને તેમનો સાથ આપનારા લોકોને જાકારો આપવો જોઈએ , ખરા લોકો જે સમાજના હીત  માટે કામ કરતા હતા જેવાકે ગાંધીજી , રવિશંકર મહારાજ , ઇંદુલાલ ,ઇન્દુ ચાચા
અને ઘણા લોકો જે અસલી સેવા ભાવિ છે તેઓને ઓળખતા શીખે ,આવા લોકો જે ગરીબોને પોતાના હાથા તરીકે ઉપયોગ કરીને મળે તુજાર થઇ જાય છે તે આપણી પ્રજાએ સમજવું જરૂરી છે
===પ્રહલાદભાઈ પ્રજાપતિ

Advertisements
શબ્દોની વૈતરણી તરવી
========
શબ્દોના મર્ઝની અર્ચના શબ્દોમાં
દવા ઘાવની ઓળખાઈ શબ્દોમાં
ઘર્ષણો શબ્દોનો ઘડાતાં શબ્દોમાં
બની દુષણો યુદ્ધ ખેલાય  જનોમાં
શબ્દો ન વાંઝણા વંશવ વેલો રાખે
સાહિત્ય કલા પ્રસૂતિઓ પ્રસવતા
ઈશારા થકી મૌન તોરણે લટકતા
ભાષાને પરિભાષાએ લઇ મૂલવતાં
દઈ આશરો લક્ષા ગૃહેથી નીકળતા
શબ્દો ઢાલ થઇ મહાભારત મૂલવતાં
ટેક્વી શીર શબ્દ આરે વૈતરણી તરવા
અર્થોની હોડીએ ભાષાને જાઉં પામવા
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 29 / 5 /2017
અસમનજસની અતિ વૃષ્ટિ
==============
શૂન્યતાનું ગળું  દબાવું ત્યાં અંકો  બોલે
નિર્જનતાને છેડું ત્યાં કોલાહલ રૂઠે
અસમન્જર્સની સ્થિતિએ ઘાયલ  ક્રિયાઓ
નિત્યક્રમ નેટવર્ક નું બોર્ડ  પાગલ ગતિએ
વિચારોનું વંટોળ ભજવે પારાયણ ઉજાગરે
બાથ ભીડી ઘટનાઓ કવાયત ને ઝકઝોળે
વનવાસના ચરણે મઝલ કાપી અંધકારે
હયાતીના અંતિમ પડાવો શણગારીએ
===પ્રહલાદભાઈ પ્રજાપતિ

खोंग्रेसियोमे और नहेरु खानदान में मातम का माहौल
=========================
जैसे जैसे काश्मीरमें आतंकवादी ढेर होते जा रहे है वैसे वैसे खोंग्रेस , सेक्युलरोमे और वाप पन्थियोमे
मातमका माहौल बढ़ता जा रहा है ,जैसे की उनके ख़ानदानमे कोई गुजर गयाहो और कई भी लोग
मोत के घाट  उतरते जा रहे है वैसे वैसे मातम का जोर बढ़ता जा रहा है ,कही वैनशंकर एयर और उनके जैसे कई देश द्रोही जर्नालिस्ट लगरवादियो के साथ गुफ्त गु की गुहार लगाए बैठे है उनके
चेहरेसे हसी गम होती जा रही है और देशके दुश्मनोके साथ गुप्त और जाहिर मिटिंगोका दौर बढ़ता
जा रहा है ,आजादीके बाद पहलीबार सेनाको इस तरह की छूट मिली है जो देश के हितमे है और देश द्रोहियोके अहितमे है  ,और उन देश द्रोहियोकि पहचान होती जा रही है ,जो लोग अब तक देश को लूटके खा रहेथे उन सभी ग़द्दारोकि पहचान और पोल खुलती जा रही है और पूरा नहेरु खानदान की
पहचान होती जा रही है
===प्रहलादभाई प्रजापति

સ્વપ્નમાં બાપુ
============
અંગે પોતડી સાથે લાકડી ચશ્માં ઊંચા નીચાં કરી હિન્દુસ્તાન ફંફોસતા
બાપુ દીઠા સ્વ્પ્નામાં અહીં અહીંસા કોસતા અધમુઈ આઝાદી શોધતા
ઓંખે વધારવા નૂર જોઈ રહ્યા ચશ્માં ઊંચે નીચે કરી,પચ્શ્યાતાપેકોષતા
કણસતી ડુંસકો ભરતી બે આબરૂ થતી આઝાદી જોઈ,લાગ્યા ટોકવા
કરગરતી બોલી આઝાદી બાપુને, કેમ લાવી હિન્દુસ્તાન્મો મને ફસાવી ?
ગુલામ બનાવી જીવાડી ,મારી આઝાદી તમે લુંટાવી, મારી ગૂંગળાવી
નફટ,બગડેલ,અનઘડ લાલચુ લુંટારા એ વારસામાં આવ્યા બની ડૈકતો
સ્વાર્થીઓ હતા પહેલેથી મળેલ,મફતમાં આઝાદી લુંટી ખાય નફટોઅહીંના
મારું મારું કરી હિન્દુસ્તાન ભેગું કર્યું ,ભગાડી ગોરા, કર્યા ટુકડા એક
રહ્યું ન કોઈ તમારું હિન્દુસ્તાન ઘેર ઘેર થઇ ગયાં અનેક હિન્દુસ્તાન
બાપુ ઘણા નસીબદાર,ગોરા તમને મળ્યા નાતે જુદા પરદેશી હતા  એ ભાઈ
અમારા અમને લુંટી ખાય ટુકડા કરી વહેચી ખાય ભગાડે ન જાય ઘર જમાઈ
ચોળી આંખો સ્વપ્નો માં ફરી જોયું બાપુનું પુતળું  પીગળી રસ્તો નેતાગીરીનો
ભૂલું પડી, બાપુનું સપનું ગયું વિસરી, પુલ બન્યો છે રસ્તો સત્તા સહોદરીનો
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 25 /5 / 2017
નહેરુ સેક્યુલરિ નીતિઓની મોગવારી
=====================
રૈયત થૈ રાતી પીળી રાજ કરે છે મોગવારી
મૈયત હર દિન  જાયે તાજે સર કરી સવારી
છુટા હાથ ની લાણી સરકારી છે વચને વાણી
વાડી દલા તરવાડી તણી સરકારીએ ભેળાણી
લૌ બે ચાર દલા, લે ને દસ બાર નડે ન નાદારી
વાડી કહે દલાને ખેતર ખાઈલે શાની ઈમાનદારી ?
મરકટ્ નચાવી ઉન્ધે મસ્તકે માલ ખાતો મદારી
જનતા ભોળી નત મસ્તકે ભોગવે શાશને લાચારી
જન તન ફોક નીત નવી નહેરુ તાજ નીતિ સવારી
તન બદન ખુલ્લો કીધા લન્ગોટી રખો સમ્ભાળી
રાખુ ન લન્ગોટી કહી પડી છે પાછળ નહેરુ નીતિ
ખબરદાર હોશિયાર થૈ જાઓ મારી મતી તમારી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 25 / 5 / 2017
ભાગ્યના રહસ્ય નો પડદો
===========
રેખાના દરિયે નાવ દોડે વણ પાણીએ
પાણીના દુકાળે ઝાંઝવાને વરસાવીએ

તમે જેને હસ્ત રેખા કહો છો હાથની
ભાગ્યને નથી એના નસીબે દરકારની

જે છે તે નથીની અસરે ઉછળે કુદે અહીં
મુઠીનો વરતારો છે બંધ લીલા ભાગ્યની

ખુલી મુઠીની કીમતો કોડીએ ગણાઈ છે
બન્ધ મુઠીના કોયડા ખજાના અપાવે છે

રેખાના દરિયે નાવ દોડે વણ પાણીએ
પાણીના દુકાળે ઝાંઝવાને વરસાવીએ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 21 /5 / 2017

बिहारमे लालू एक रिक्शावाला अपना ग्रहस्ती रिक्शा चलाके चलातथा जो गरीबोंकी भलाई करते करते अर्ब ,खरब पति बन गया [ ऐसे नेता लोग हमारे देश में है गरीबोंके नामसे अर्ब पति बने है ]
=======================================
ये लालूजी रिक्शा चलाके अपना गुजारा करते थे ,और अब गरिबोका भला करते करते इतने अरब पति
और खरब पति कैसे बन गए ,अब जब पकडे गए तो मोदीजीको और बीजेपी को कोसने चले है ,वह भाई वह देश के लोगोके आंखोमे धूल जोकके मल्टी मिलियनर हो गए हो ,और पूरा खानदान को राजनीतिमे लगाके सभी को मिनिस्टर बनाके आप क्या करना चाहते हो ,और ज्यादासे ज्यादा गरीबोंको
लूटना चाहते हो क्या ?

શકુની જેવા દાવ
==========
મારા મતે જીવન વ્યવહાર ઈશ્વરના કારભાર નો ભાગ
તારાં તને અરપણ શકુની ચાલ  વ્યવહારનો શિરપાવ
પ્રવાસીની કશ્મકશ મારા પણાની ઈચ્છાએ ગરકાવ
જન્મ્યા ત્યારથી અહીં  કુદકે ને ભૂસકે છલકે અભાવ
વર્તમાનની વાત શુ કરોછો આદી કાળને આદરભાવ
રામાયણે રામને મહાભારતે કૃષ્ણે દોડતા રાખ્યા દાવ
મને કહો કે ના કહો આવીજ ચાલે  દુનિયા ખેલે દાવ
શકુનિ દાવે પેઢીયો હદ કરી જુગટુ રમે નારી કાજે નાવ
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ
rivaaiz on 20 /5 /2017

તન તંદુરસ્ત હોય ત્યારેજ આભૂષણો અંગો પર ચમકે છે
માય કાંગલા શરીરની શોભા ઝવેરાત થી ઝાખી પડે છે
==પ્રહલાદભાઈ પ્રજાપતિ