છળ કપટ
=======
મન વેગી ભુખંડે લાગણીએ લડવાને
શબ્દોને પલાણ્યા એ જાસા ચીઠીએ
લીધી ગઝલે મારી અંધ તુપ્ત વેદના
સાથે રાખી મૃદુ ઉર્મિઓની મ્રુદુતા
===પ્રહલાદભાઈ  પ્રજાપતિ
Advertisements