સૂડી વચ્ચે  સહકાર
=============
સહકારી વિના સહકારે નહિ ઉધ્ધાર
સહકાર ઝાઝા હાથ નો છે  મુકદ્દર
જનતાની થૈ, ઠેકડી,ગૈ,ફસાઈ મુડી
લાજ  જનોની જાય નગર જુએ નાદાર
લાઈફ નો આધારસ્તમ્ભ સહકાર તૂટે
અરમાનો ટુક્ડે વેરે મંડળ  કામણગાર
ઉછી ઉધારી ની  જીન્દગી ગીરવે જડી
આંસુ ઉમટે  લુન્ટાઇ નજરો થઇ  દેવાદાર
મગર આંસુએ મોતના વેપારે ઉભો છડીદાર
દિશા સુન્ય સહકારે વેચાયો નગરનો કારભાર
===પ્રહેલાદ પ્રજાપતિ
રિવાઇઝ  ઓન 12 / 4 / 2017
Advertisements