શકુની જેવા દાવ
==========
મારા મતે જીવન વ્યવહાર ઈશ્વરના કારભાર નો ભાગ
તારાં તને અરપણ શકુની ચાલ  વ્યવહારનો શિરપાવ
પ્રવાસીની કશ્મકશ મારા પણાની ઈચ્છાએ ગરકાવ
જન્મ્યા ત્યારથી અહીં  કુદકે ને ભૂસકે છલકે અભાવ
વર્તમાનની વાત શુ કરોછો આદી કાળને આદરભાવ
રામાયણે રામને મહાભારતે કૃષ્ણે દોડતા રાખ્યા દાવ
મને કહો કે ના કહો આવીજ ચાલે  દુનિયા ખેલે દાવ
શકુનિ દાવે પેઢીયો હદ કરી જુગટુ રમે નારી કાજે નાવ
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ
rivaaiz on 20 /5 /2017
Advertisements