નહેરુ સેક્યુલરિ નીતિઓની મોગવારી
=====================
રૈયત થૈ રાતી પીળી રાજ કરે છે મોગવારી
મૈયત હર દિન  જાયે તાજે સર કરી સવારી
છુટા હાથ ની લાણી સરકારી છે વચને વાણી
વાડી દલા તરવાડી તણી સરકારીએ ભેળાણી
લૌ બે ચાર દલા, લે ને દસ બાર નડે ન નાદારી
વાડી કહે દલાને ખેતર ખાઈલે શાની ઈમાનદારી ?
મરકટ્ નચાવી ઉન્ધે મસ્તકે માલ ખાતો મદારી
જનતા ભોળી નત મસ્તકે ભોગવે શાશને લાચારી
જન તન ફોક નીત નવી નહેરુ તાજ નીતિ સવારી
તન બદન ખુલ્લો કીધા લન્ગોટી રખો સમ્ભાળી
રાખુ ન લન્ગોટી કહી પડી છે પાછળ નહેરુ નીતિ
ખબરદાર હોશિયાર થૈ જાઓ મારી મતી તમારી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 25 / 5 / 2017
Advertisements