અસમનજસની અતિ વૃષ્ટિ
==============
શૂન્યતાનું ગળું  દબાવું ત્યાં અંકો  બોલે
નિર્જનતાને છેડું ત્યાં કોલાહલ રૂઠે
અસમન્જર્સની સ્થિતિએ ઘાયલ  ક્રિયાઓ
નિત્યક્રમ નેટવર્ક નું બોર્ડ  પાગલ ગતિએ
વિચારોનું વંટોળ ભજવે પારાયણ ઉજાગરે
બાથ ભીડી ઘટનાઓ કવાયત ને ઝકઝોળે
વનવાસના ચરણે મઝલ કાપી અંધકારે
હયાતીના અંતિમ પડાવો શણગારીએ
===પ્રહલાદભાઈ પ્રજાપતિ
Advertisements