ગરીબી અને ગરીબોના દલાલોને ઓળખો
================
દોઢ કરોડની વૈભવી કારમાં યાત્રાએ નીકળેલા અલ્પેશભાઈ ક્યહાં ઓબીસી લોકોનું ભલું કરવા નીકળ્યા છે અરે આ લોકો ઓબીસી કે ગરીબ માણસોનું ભલું કરતા કરતા પોતે કેવા માલદાર થઇ જાયછે ખરેખર આદેશના ગરીબો અને બધી જાતિઓએ સમજવાનો સમય પાકી ગયો છે આવા લોકોને ઓળખવા અને તેમનો સાથ આપનારા લોકોને જાકારો આપવો જોઈએ , ખરા લોકો જે સમાજના હીત  માટે કામ કરતા હતા જેવાકે ગાંધીજી , રવિશંકર મહારાજ , ઇંદુલાલ ,ઇન્દુ ચાચા
અને ઘણા લોકો જે અસલી સેવા ભાવિ છે તેઓને ઓળખતા શીખે ,આવા લોકો જે ગરીબોને પોતાના હાથા તરીકે ઉપયોગ કરીને મળે તુજાર થઇ જાય છે તે આપણી પ્રજાએ સમજવું જરૂરી છે
===પ્રહલાદભાઈ પ્રજાપતિ

Advertisements