પાયમાલીના પગેરે ….પગ તળેની જમીન જાગી… [ આઝાદી પછીનું ]
============
ગતિમાં થઇ પ્રગતિ વારસામાં મળી અધોગતિની આગેવાની
વિશ્વાસના શ્વાસમાં ઘટતો રફતાર ને દુર્ગતિની થઇ દીવાનગી
બાઉન્સ -બેકના સૈદ્ધાન્તીક નિયમેં અવિચારી પણે આગમન
ચક્ર જેમ ફરતા ગોળ ગોળ,ગોળાનું ફરી થયું અહીં પુનરાગમન
વિશ્વ લઈને જન્મ્યું હશે મૃત્યુ નું પ્રમાણ પત્ર છે વાત નીરવીવાદ
નિયમોનું પાલન કરવું ને કરાવવું ખસી કરણનું છે નિયમન તંત્ર
ઝાંખો માનવતાનો પ્રકાશ છે વિચારે ધરમૂળ ફેરફાર નો આધાર
રફતારમાં પગેરાં પાયમાલીનાં છે આસપાસમાં ધરાર અપરંપાર
સેક્યુલારિઝમ ની શોધખોળે જુના ગયા ને નવા આવ્યા વંશજો
નવી બોટલે જેનો વાઈન લૂંટફાટ દૈકૈતી ઈનીએજ વિદેશી વંશજે
માટી એની એજ લુટેરા બદલાય નવા નામે વીદેશી ઈલાજે માત
ગરનાય લૂંટે બહારનાય લૂંટે ભેગા મળી જુઓ ગદારોની જમાત
અટલ  હોય કે મોદી એક શુરવીરોની ધરાએ જન્મ્યા  એકલ વીર
પ્રતાપ શિવાજી લક્ષ્મીબાઈ ને સનાતની ઋષિમુનિએ છે  જાગીર
હજારો વર્ષની પરંપરાએ વેદ ઉપનિષદોએ હયાતીની રખવાળી
સંસ્ક્રીતિની જ્યોત જલતી રાખી દેશી માટી તણી છે મરદાનગી
======
પગ તળેની જમીન જાગી
============
વર્ષોથી નિરાતે આરોગી સાંઢ સાંઢણીઓ સફાળાં જાગી બોખલાઈ ગયાં
ને કુંભ કરણી નીંદમાંથી નીકળી પડ્યાં છે ગુમાવેલા આરણયની શોધમાં
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
@@@@@@@@@@@@@@@
રીવાઈજ ઓન 6 /6/2017
Advertisements